________________
333
સ`વિરતિ જીવ, આ ત્રણે સત્તાગતના ભાસનરૂપ સવરભાવમાં જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વ તા ડાઈ સમયે સમયે અનંતા ક્રમ નિજ રાવે છે.
તથા સમભિરૂદ્રનયના મતવાળો શ્રણિભાવને શહે છે, માટે નવમા—દશમા ગુણઠાણાથી માંડીને યાવત્ તેરમા— ચૌદમા શુઠાણા પયંત કેવલી ભગવાન પણ સંવરભાવમાં વતા મહાનિજ રાને કરે છે, તેને દ્રવ્યમાક્ષપદ કહીયે. એ નવે તત્ત્વ માન્યા.
તથા એવ ભુતનયને મતે સકલ કમ ક્ષયે કરી લેકને અંતે વિરાજમાન સાદિ અન તમે ભાંગે વતતા એવા સિદ્ધ પરમાત્મા, તેને ભાવમક્ષપદ કહીયે.
એ રીતે સાત નયે કરી નવ તત્ત્વનું સ્વરૂપ છે. ૪૮૪—હવે પ્રસ્થ પાથા (પ્યાલા) ઉપર ઉત્સગ – અપવાદ માગે નય ઉતારે છેઃ–
કોઈ જીવ પાથાને અર્થે વનમાં કાષ્ટ લેવાને ચાલ્યા, તિયાં બીજો કઈ સન્મુખ મળ્યા, તેણે પૂછ્યુ કે તુ કાં જાય છે? તે વારે તે અશુદ્ધ નાગમનયને મતે વચને આણ્યા, જે હું પાથા લેવા જાઉં છુ.
C
હવે વનમાં જઈને કાષ્ટ છેઢવા માંડયુ. તે વારે વળી કાઈ એ પૂછ્યું કે શુ છેકે છે? તેવારે શુદ્ધ ગમનયને વચને મેલ્યા, કે હું પાડ્યા છેદુ છું