________________
૪૩૨
સ્પર્શ, તથા તેના પ્રતિપક્ષી બીજો હળવા સ્પર્શ એ એ સ્પર્શ મૂકી દેવા. ખાકી છ સ્પર્શી લેવા. તેમજ જો હુખા સાથે ગણવા હાય, તા તેના પ્રતિપક્ષી ચાપડયા સ્પ પણ પણ મૂકી દેવા. એ રીતે સત્ર સમજી લેવું.
એ આઠ સ્પના ૧૮૪ ભેદ થયા.
તેમજ પચ્ચીશ ભેદમાંથી એ ગંધ કાઢીને ત્રેવીશ લેને એ ગંધ સાથે ગુણીયે, તે વારે એ ગંધના છે તાલીશ
ભેદ થાય,
તથા પચ્ચીશ ભેદ્યમાંથી પાંચ રસ બાદ કરતા ખાકી વીશ લેને પાંચ રસ સાથે ગુણુતા પાંચ રસના ૧૦૦ ભેદ થાય.
તથા તેવીજ રીતે પાંચ વષ્ણુના પણ ૧૦૦ ભેદ થાય અને તેમજ પાંચ સંસ્થાનના પણ ૧૦૦ ભેદ થાય
એ સરવાળે ૫૩૦ ભેદ પુદ્ગલદ્રવ્યરૂપી અજીવ છે તેના થયા. તેની સાથે પૂર્વોક્ત અરૂપી અજીવના ત્રીશ ભેદ મેળવતાં ૫૬૦ ભેદ થાય.
એ સવ* વ્યવહારનયને મતે ભેદોની વહેંચણુ છે. ૪૮૪–તથા જીસૂત્ર નયને મતે જે જીવ શુભાશુભ પરિણામે કરી પુણ્ય-પાપરૂપ આશ્રવના દળીયા માંધે, તેને અજીવ કહીયે. એ છ તત્ત્વ થયા,
તથા શબ્દનયને મતે તા ચાથે ચુડાથે સમકિતી જીવ, પાંચમે ગુણઠાણે દેશિવરતિ જીવ, છઠ્ઠું સાતમે ગુણઠાણે