SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ર # ૩૨૧ શેક બેલ્યા, તે દેશમાં તે ઘણા નગર છે, તે તમે કયા નગરમાં વસે છે ? શ્રાવકપુત્ર બોલ્યો, કે અમુક નગરમાં વરુ છું. શેઠ બોલ્યા, તે નગરમાં ઘણા પાડા છે, તેમાં તમે કયા પાડામાં વસે છે ? શ્રાવકપુત્ર બેલ્યો, અમુક પાડામાં * * એમજ પાડામાં ઘરાદિક સહુ બતાવ્યા. એ નૈગમ નયને મત જાણ. ૪૭૭-જિનદાશ શેઠ-સાત ન કરી જીવનું સ્વરૂપ કેમ જાણીયે? શ્રાવપુત્ર–મૈગમનને મતે ગુણ-પર્યાયવત શરીર સહિત તે જીવ જાણુ. એટલે એ નયને મતવાળે શરીરમાંહે જીવપણું માન્યું, તેથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય તે સર્વે જીવમાં ગણાયા, તથા સંગ્રહનયને મતે અસંખ્યાત પ્રદેશી તે જીવ. એટલે એ નયને મતવાળે એક આકાશ પ્રદેશ ટાળ્યો, પણ બીજા સ દ્રવ્ય જીવમાં ગણ્યા. યુવહારનયને મતે ભેખ લઈ કામ ચિતારી જે તે જીવ, ' ' ા ો * * * *
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy