________________
૩૨૦ એ રીતે આકાશ પ્રદેશમાં પદ્રવ્યનું સ્વરૂપ સાત નયે કરી જાણવું.
૪૭૬–વળી જિનદાસ શેઠ શ્રાવકપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે છે કે તમે કયાં વસે છે? ત્યારે અશુદ્ધ નૈગમનયને વચને શ્રાવકપુત્ર બેભે. જે ક્યાં વસું છું.
તે વારે જિનદાસ શેઠે પૂછ્યું, જે લેકના તે અધિલેક, ઉદ્ઘલેક અને તિટ્ઝલેક, એવા ત્રણ ભેદ છે, તેમાં તમે કયા લેકમાં વસે છે ? તે વારે શુદ્ધ નિગમનયને વચને શ્રાવકપુત્ર બેલ્યો કે હું તિચ્છી લોકમાં વનું છું,
તે વારે શેઠ બોલ્યા કે તિચ્છી લેકમાં તે અસંખ્યાતા દ્રીય અને અસંખ્યાતા સમુદ્ર છે. તેમાં તમે કયા દ્વીપ સમુદ્રમાં વસે છે? ત્યારે શુદ્ધત્તર મૈગમનને લઈને શ્રાવકપુત્ર બોલ્યો કે હું જે બદ્વીપમાં વસું છું.
શેઠ બોલ્યા જબૂદ્વીપમાં તે ઘણું ક્ષેત્ર છે, તેમાં તમે કયા ક્ષેત્રમાં વસે છે? તે વારે અતિશુદ્ધ નૈગમનયને વચને શ્રાવકપુત્ર છે, જે હું ભરત ક્ષેત્રમાં વસું છું.
શેઠ બોલ્યા, ભરતક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે, તેમાં તમે ક્યા દેશમાં વસે છે ? તે સમયે શ્રાવણ એલ્યો જે હું અમુક દેશમાં વસું છું.