________________
૩૧૯ તથા સંગ્રહનયને મતે એક કાલદ્રવ્ય અપ્રદેશી છે, કેમકે સર્વ લોકમાં એને એક સમય વ્યાપી રહ્યો છે, માટે આકાશપ્રદેશમાં કાલ જુદું નથી. તેથી સંગ્રહનયને મતે એક કાલદ્રવ્ય વિના શેષ પાંચ દ્રવ્યને એ પ્રદેશ કહીયે.
તથા વ્યવહારનયને મતે જે દ્રવ્ય એમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યને પ્રદેશ કહીયે.
- તથા રજુસૂત્રનયને મતે જે સમયે જે દ્રવ્યને ઉપગ દઈ પૂછીએ, તે સમયે તે પ્રદેશ, તેહીજ દ્રવ્યને કહીયે.
એટલે જે ધર્માસ્તિકાયને ઉપગ દઈ પૂછીયે તે ધર્માસ્તિકાયને પ્રદેશ કહીયે, અને જે અધર્મ દ્રવ્યને ઉપગ દઈ પૂછીયે તે અધર્માસ્તિકાયને પ્રદેશ કહીયે. ઈત્યાદિ જે સમયે જે દ્રવ્યને ઉપગ દઈ પૂછીયે તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને કહીયે.
- તથા સમર્િહનયને મતે એક આકાશપ્રદેશમાં ધમસ્તિકાયને એક પ્રદેશ રહયે છે, તથા અધર્માસ્તિકાયને એક પ્રદેશ રહયે છે, તથા જીવ અનંતાના અનંત પ્રદેશ રહયા છે, એમ પુગલ પરમાણુઓ પણ અનંતા જાણવા.
તથા એવભૂતનયને મતે જે સમયે જે પ્રદેશ જે દ્રવ્યના ક્રિયા-ગુણને અંગીકાર કરતે દેખીયે તે સમયે તે પ્રદેશ, તે દ્રવ્યને ગણજે.
૨૧