________________
-
૩૭ -
વ્યવહારનયથી છે, માટે સંગ્રહનયને મતે કરી સત્તાએ સર્વ જીવ સંવરભાવરુપ સામાયિકમાં જાણવા.
૪૭૧-જિનદાસ શેઠ –વ્યવહારનયને મતે કરી સામાયિકનું સ્વરુપ કેમ જાણીએ?
શ્રાવકપુત્ર –એ નયના મતવાળો બાહાથકી જેનું જેવું સ્વરુપ દેખે, તેને તેવું કહે, માટે જે જીવ, એકાંત નિરવઘ જગાયે જઈ “રાશિ અંતે' એમ પાઠ ઉચરી બે ઘડીથી માંડી યાજજીવ લગે નિસગપણે વર્તે છે, તેને વ્યવહારનયના મતવાળો સામાયિકવંત કહે, એટલે એ નયને મતે બાહાથકી કરણ આચરણરૂપ દેખાતી ક્રિયા તે સામાયિક જાણવું.
૪૭૨-જિનદાસ –ગાજીવનયને મતે સામા– યિકનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર એ નયના મતવાળે પરિણામિક ભાવ રહે છે, માટે કઈ જીવ નરક-નિગદના દુઃખથકી ભય પામતે સુખની લાલચે ઉદાસભાવે ત્યાગ–વૈરાગ્યરૂપ પરિણામે કરી પિતાના ચિત્તને વર્તાવે, તે સમયે તે જીવ રાજુસૂત્રોએ મતે કરી સામાયિકમાં જાણ. એટલે તે તે યથાપ્રવૃત્તિકરણરુપ પરિણામ પ્રમુખ પહેલે ગુણઠાણે મિથ્યાત્વી જીવને પણ હય. - ૪૭૩-જિનદાસ –શબ્દનયને મતે સામાયિકનું સ્વરુપ કેમ જાણીએ?