________________
૩૧૬
હવે સમર્િહનયન મતવાળે બે-જે મનુષ્ય ભવના સર્વ પર્યાયપ્રવર્તનારૂપ વસ્તુને પામે, તે મનુષ્ય -જાણવા.
તે વારે એવંભૂતનયના મતવાળો બોલે-જે મનુષ્ય ભવના સર્વ પર્યાયરૂપ વસ્તુને ભેગવવા માંડી, તે મનુષ્ય જાણવા.
૪૬૯-જિનદાસ –-સાત નયમાંથી નિગમનયે કરી સામાયિકનું સ્વરૂપ કેમ જાણ?
શ્રાવકપુત્ર --નગમનયને મતે કરી સર્વજીવ અંશ થકી સંવર ભાવરૂપ સામાયિકમાં રહ્યા વતે છે, કારણકે સર્વ જીવના આઠ રૂચકપ્રદેશ ત્રણે કાલ નિરાવરણપણે વર્તે છે, તિહાં કર્મ આવરણ લાગતું નથી, માટે નૈગમનયે કરી સર્વે જીવ સદાકાલ અંશથકી સંવરભાવરૂપ સામાયિકમાં જાણવા.
૪૭૦-જિનદાસ શેઠ --સંગ્રહાયે કરી સામાયિકનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવપુત્રા --એ નયના મતવાળો સત્તાનું ગ્રહણ કરે છે. માટે સર્વ જીવ સત્તાએ પિતાના પરિણામિકભાવે કરી સંવરભાવરૂપ સામાયિકમાં રહ્યા વર્તે છે, જે કારણે અંતરંગ સર્વે જીવને સત્તાએ નિશ્ચયન કરી કર્મચપ લેપ લાગતું નથી. કર્મનો જે લેપ લાગે છે. તે માત્ર