________________
૩૧૪
તે વારે એવભુતનયના મતવાળા કહે કે પાપ પર્યાયરૂપ સર્વે વસ્તુ દુઃખરૂપ વિપાકે કરી જીવે ભાગવવા માંડી તે વારે તે નારકી જાણવા.
એ રીતે સાતેનચે કરી નારકીપણુ' જાવું. ૪૬૭-શિષ્યઃ—રાજામાં સાત નય કેમ જાણીયે ?
ગુરૂ:—નૈગમનયના મતવાળા હાથ પગમાં શુભલક્ષણ રેખા પ્રમુખ જોઈ ને મેલ્યાજે આગળ જતાં આ પુરૂષ, રાજા થશે, તે વારે સંગ્રહનયના મતવાળા સના સંગ્રહ કરી મેલ્યા-જે એ રાજા ન કહેવાય, પરંતુ જે રાજાના કુળમાં ઉપન્યા, તે રાજા કહેવાય.
તે વારે વ્યવહારનયના મતવાળા ખેલ્યા રાજાના કુળમાં તા ઘણા ઉપન્યા, પણુ જે યુવરાજ પદ્મવી ભાગવે છે, તે રાજા જાણવો.
તે વારે ઋજુસૂત્રનયના મતવાળા ઉપયાગ દઈ ને આલ્યા–કે એમ રાજા નહિ કહેવાય, પરંતુ રાજ્યકાય ના ચિંતનરૂપ ઉપયાગમાં જેના પરિણામ વર્તે તે રાજા કહેવાય, તે વારે શબ્દનયના મતવાળા આલ્યા જે રાજકાજના ચિંતનરૂપ ઉપયેગમાં પરિણામ વર્તે તેથી કાંઈ ગરજ સરે નહિ, પરંતુ રાજારૂપ તખતે બેઠા ચિંતન કરે, તે રાજા જાણવા.
1
તેવારે સમભિરૂઢનયના મતવાળો ખેલ્યા-કે રાજારૂપ તખતે ખેઠે, પણ રાજ્ય અવસ્થાના સ` પાય પ્રવનારૂપ કરણીની સમગ્રી સ એકઠી કરી રાજ્યરૂપ