________________
૩૧૨ તે વારે સૂત્રનયના મતવાળે ઉપગ દઈને
–જે કઈ જીવ શુભાશુભ પરિણામે કરી પુણ્ય -પાપરૂપ આશ્રવના દળીયા બાંધે, તેને અજીવ કહીયે, એટલે જીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ અને અજીવ એ છ તરવ થયા.
હવે શબ્દ-સમભિરૂચનયના મતવાળે બે-જે ચોથા ગુણઠાણાથી માંડી યાવત તેરમા–ચૌદમા ગુઠાણું પર્યત જીવ સંવરભાવમાં વર્તતે મહાનિજ રાને કરે છે. એમ સંવર તથા નિર્જરા એ બે તત્વ કહ્યા, એટલે આઠ તવ થયા.
વળી એવભૂતનયને મતે જે જીવ સકલ કર્મક્ષય કરી લોકને અંતે વિરાજમાન યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે કરી પિતાના સ્વરૂપમાં રમણ કરે છે, તેને ભાવભેક્ષપદ કહીયે.
એ રીતે નવ તરવનું સ્વરૂપ સાત ન કરી જાણવું.
૪૫-શિષ્યા–દેવતામાં સાત નય કેમ જાણીયે?
ગુરૂ-કઈ જીવ જુસૂત્રનયને મતે શુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ દળીયાનું ગ્રહણ કરે, તે સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યાં.
તથા નગમનયને મતે અતીતકાલે તે દળીયા રહ્યા હતા, અને અનાગતકાલે ભેગવશે તથા વર્તમાનકાલે