________________
૩૧૦ તથા શબ્દનયને મતે આગળ જવ, અવરૂપ સ્વસત્તા-પરસત્તાની વહેંચણી કરી ક્ષાયિક સમકિતરૂ૫ ગુણ પ્રગટયે, તે પણ પિતાની પાસે છે,
તથા સમ(ભરૂઢનયને મતે શુકલધ્યાનરૂપ શ્રેણિએ ચઢી અનંતચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ કરી તે પણ પિતાની પાસે છે,
તથા એવભૂતનયને મતે સિદ્ધપરમાત્મા અષ્ટ કમને ક્ષયે અષ્ટ ગુણ પ્રગટ કરી, લેકને અંતે વિરાજમાન વતે છે,
એ રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરદષ્ટિએ જોતાં કાર્યરૂપ સાતે નય પામીયે.
એ પ્રમાણે પદ્રવ્ય-નવતત્ત્વનું સ્વરૂપ સાતે ન કરી બાલજીવને સમજણુરૂપ જાણવું.
હવે એ નવતત્વ ઉપર પ્રકારાન્તરે સાત નય ઉતારે છે.
૪૨૪-જિનદાસ –સાત ન કરી નવ તત્વનું સ્વરૂપ કેમ જાણીએ ?
શ્રાવપુત્ર –નગમ અને સંગ્રહનયના મતવાળે અંશ તથા સત્તાને ગ્રહણ કરે છે, માટે એ નયના મતવાળ સર્વને સંગ્રહ કરીને બોલ્ય–જે એક તત્વ છે,
તે વારે વ્યવહારનયવાળે વહેંચણ કરીને બેજે એક જીવ તત્વ, બીજું અજીવતત્તવ એ રીતે બે પ્રકા ૨ના તત્તવ જાણવા,