________________
૩૦૯
અછવસત્તાના ત્યાગ કરે, શુદ્ધ, શુકલધ્યાન, રૂપાતીત પરિણામે કરી સ્વરૂપમાં રમે, તે વારે તેને સવર કહીયે.
એવી રીતે સ’વરમાં રહે ત્યાં સુધી સમયે સમયે અનંતી નિર્જરા કરે, એ રીતે નિર્જરા થઈ, તે વારે એવભૂત નયને મતે સકલકને ક્ષયે માક્ષપદ પામ્યા,
એમ સાત નયે કરી સંવર-નિર્જરાનું સ્વરૂપ જાણવું. ૪૬૩–હવે માક્ષનિઃકર્મી અવસ્થા તે સિદ્ધિરૂપ કાય, તેમાં સાત નય કારૂપે દેખાડે છે
પ્રથમ નૈગમનયને મતે સિદ્ધ પરમાત્માના આઠે રુચક્ર પ્રદેશ અતીતકાલે નિરાવરણુ હતા, અને અનાગત કાલે પણ નિરાવરણ વશે, તથા વર્તમાનકાલે પણ નિરાવરણ વર્તે છે, એ રીતે ત્રણે કાલ એકરૂપપણે જાણવા.
તથા સંગ્રહનયને મતે પેાતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્માંળપણે જેવી હતી, તેવી જ નિરાવરણુ પણે પ્રગટ કરી છે,
તથા વ્યવહારનયને મતે સિદ્ધને પલટાતા સ્વભાવે સમયે સમયે નવનવા જ્ઞેયની વર્તનારૂપ પર્યાયના ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે,
તથા
સૂત્રનયને તે સિદ્ધ પરમાત્મા પેાતાના પારિણામિક ભાવમાં રહ્યા, સામાન્ય વિશેષરૂપ ઉપયાગમાં સદાકાલ વર્તે છે,