________________
૩૦૮
ઉપા”, તેમાં પાપ, આશ્રવ, અજીવ અને અશ્વ, એ ચાર તત્ત્વ જાણવા.
ભાવથકી પાપ તા તે ઢળીયા શબ્દનયને મતે સ્થિતિપાકે ઉયરૂપભાવે પ્રગટયા અને સમભિરૂઢનયને મતે સ પર્યાય પ્રવનારૂપ વસ્તુને પામ્યા, તથા એવભૂત નયને મતે કરી પાપ પર્યાયરૂપ સવ વસ્તુ જીવે લાગવવા માંડી,
એમ સાતે નચે કરી પાપનું સ્વરૂપ જાણવું.
૪૬૨-હવે સાત નયે કરી સંવર અને નિર્જરાનુ સ્વરૂપ દેખાડે છે.
કાઈ જીવને સંવરરૂપ વ્રત લેવાના મનમાં અશ ઉપન્યા, તેને નૈગમનયના મતવાળા સવર કરી માને અને સંગ્રહનયના મતવાળા સવરૂપ શ્રાવકના ખાર વ્રત અથવા સાધુના પાંચ મહાવ્રતરૂપ સવર અંગીકાર કરે, તે વારે તેને સવર કરી માને અને વ્યવહારનયના મતવાળે સવરૂપ આચાર, વ્યવહાર, ક્રિયામાં પ્રવતતા દેખે, તેને સવર કરી માને તથા ઋજીસૂત્રનયના મતવાળા મન, વચન, કાયાએ કરી એકચિત્તે ત્યાગ-વૈરાગ્યરૂપ પરિણામે વર્તે, તેને સવર કહી માને, એટલે એ નચે કરી દ્રવ્યસવર જાણવા.
ભાવસવર તેા શબ્દેનયને મતે સ્વસત્તા–પરસત્તારૂપ જીવ, અજીવ, નવતત્ત્વ, ષદ્ધવ્યનું સ્વરૂપ જાણે, તે જીવ સમણિહનયને મતે શ્રેણિભાવે ચઢતા જીવસત્તાને ધ્યાવે,