________________
વી પ્રકાર તરે છવના બે ભેદ, એક રસ અને બીજ સ્થાવર.
તેમાં પૃથ્વી, અપ, તેલ, વાયુ અને વનસ્પતિ, એ પાંચ પ્રકારના સ્થાવર જીવ તે પાંચ સૂમ અને પાંચ આદર મળી દશ ભેદ થાય. તે વળી પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી વીશ ભેદ થાય. તથા તેની સાથે પ્રત્યેક વનસ્પતિને એક ભેદ પર્યાપ્ત અને બીજો ભેદ અપર્યાપ્ત મેળવતા બાવીશ ભેદ સ્થાવરના થાય.
હવે ત્રસ જીવના ભેદ કહે છે. દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય, એ સર્વ જીવના મૂળ ચાર ભેદ છે. તેમાં દેવતાના નવાણુ ભેદ પર્યાપ્તા અને નવાણુ અપર્યાપ્તા મળી ૧૯૮ ભેદ છે,
તથા સાતે નારકીના સાત પર્યાપ્તા અને સાત અપપ્તા મળી ચૌદ ભેદ થાય.
તથા મનુષ્યના એકસે એક ક્ષેત્રના ૧૦૧ ગજ પર્યાપ્તા, ૧૦૧ ગજ અપર્યાપ્તા અને ૧૦૧ સમૂચ્છિમ, અપર્યાપ્તા એ રીતે સર્વ મળી ૩૦૩ ભેદ થાય.
તથા બે ઈન્દ્રિય તે ઈઈન્દ્રિય અને ચ ઉરિદ્રિય, એ ત્રણ વિકલૈંદ્રિય તિર્યંચના પર્યાપ્તા તથા અપર્યાપ્તા કરતા છે ભેદ થાય.
તથા પંચેંદ્રિય તિર્યંચના એક જલચર, બીજા ચતુષ્પદ ત્રીજા ઉર પરિસર્પ. ચેથા ભુજ પરિસર્પ અને પાંચમાં