________________
૩ષ્પ
ખેચર, એ પાંચ સમૃષ્ઠિમ અને પાંચ ગર્ભજ મળી દશ ભેદ થાય. તે વળી દશ પર્યાપ્તા અને દશ અપર્યાપ્તા મળી (૨૦) વીશ ભેદ થાય.
એ રીતે રર ભેદ સ્થાવરના, ૧૯૮દેવતાના, ૧૪ નારકીના, ૩૦૩ મનુષ્યના, ૬ વિલેંદ્રિયના, ૨૦ પઢિય તિયચના, મલી ૫૬૩ ભેદ વ્યવહારનયને મતે જાણવા.
૪૫૫-જિનદાસ–ઋજુસૂત્રનયને મતે જીવનું સ્વરૂપ કેમ જાણીએ?
શ્રાવકપુત્ર – એ નયના મતવાળો પરિણામિક ભાવ રહે છે, માટે જે સમયે જે ઉપગરૂપ પરિણામ વર્તે તે સમયે તે જીવને તે કહી બેલાવે, એટલે તેણે ઈન્દ્રિયાદિક ભેદ સવે ટાળ્યા, પણ જ્ઞાન–અજ્ઞાનને ભેદ ન ટાળે.
૪૫૬-જિનદાસ–શબ્દનયને મતે જીવનું સ્વરૂપ કેમ જાણીએ ?
શ્રાવપુત્ર- એ નયના મતવાળે જીવને સમકિતભાવ ગ્રહણ કરે છે, માટે જીવ–અજીવરૂપ સ્વરૂપનું જાણપણું કરી શદ્ધ નિમલપણે પિતાના આત્માની જે. પ્રતીતિ કરી છે, તેને શબ્દનયના મતવાળે જીવ કહી બેલાવે.
૪૫–જિનદાસ–સમધિરૂઢનયને મતે જીવ કેને કહીયે?'