________________
૩માં અને એક પરમાણુમાં બે સ્પર્શ, એક વર્ણ, એક રસ, એક ગધ, એ પાંચગુણ જાણવા.
એ રીતે વ્યવહારનય ઉપરથકી દેખે, તેવા ભેદ વહેચ.
૪૫૧–જિનદાસ – જુસૂત્રનયને મતે પુદ્ગલ દ્રવ્યનું સ્વરુપ કેમ જાણીએ?
શ્રાવપુત્ર – નયના મતવાળે પરિણામિક ભાવ રહે છે, માટે એને મતે પુદ્ગલ પરમાણુઓને માહોમાહે અનાદિકાળનું મલવા-વિખરવારુપ, પૂરણ-ચલન ભાવરૂપ પરિણામીપણું વી રહયું છે.
એ પુદ્ગલ દ્રવ્યમાં ચાર નય જાણવા.
૪૫૨-જિનદાસ –નગમનયને મતે જીવદ્રવ્યનું . સ્વરુપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–નિગમનયના મતવાળો એક અંશ ગ્રહીને સર્વ વરતુ સંપૂર્ણપણે માને, એટલે સર્વ છવની ચેતના અક્ષરને અનંતમે ભાગે ઉઘાડી છે, તિહાં કર્મ આવરણ લાગતા નથી. માટે નિગમનયને મતે સર્વ જીવ એકરુપ કહી.
૪૫૩–જિનદાસ –સંગ્રહનયને મતે જીવનું સ્વરુપ કેમ જાણીયે?