________________
૪ર૯- હવે આઠમા નિજ તતનનું સ્વરૂપ
વ્યવહાર ન કરી નિર્જરાના બાર ભેદ જાણવા, અને નિશ્ચયન કરી નિજેરાનું સ્વરૂપ તે, સર્વ પ્રકારે ઈચ્છાને રેપ કરી સમતા ભાવે પ્રવર્તવું તે જાણવું.
૪૩ – હવે મોક્ષ નિકમવસ્થાનું સ્વરૂપ કહે
વ્યવહાર કરી મિક્ષ તે તેરમે, ચૌદમે ગુણઠાણે કેવલીને કહીયે અને નિશ્ચયન એક્ષપદ તે સકલ કર્મ ક્ષય કરી લેકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને જાણવો.
એ રીતે નવ તત્વનું સ્વરૂપ નિશ્ચય અને વ્યવહારની કરી ધારવું.
૪૩૧–ષદ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય-વ્યવહારરૂપનયે કરી ઓળખાવે છે – - તેમાં પ્રથમ જીવ દ્રવ્યનું સ્વરૂપ તે આગળ કહયું, તે રીતે જાણવું.
- તથા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ બે દ્રવ્યનું સ્વરુપ સાથે કહે છે –
| તિહાં નિશ્ચયનય થકી એ બે દ્રવ્ય લેકવ્યાપી સ્કંધ અસંખ્યાત પ્રદેશરૂપ શાશ્વત છે અને વ્યવહારનયે કરી એ બે દ્રવ્યના દેશ, પ્રદેશ અને અગુરુલઘુ જાણવા.