________________
હર
હો નિશ્ચય અને વ્યાવહાર એ મૂલ નય છે, તેણે કરી જાણુવારૂ નવ તત્વ, ઘડકવ્યનું સ્વરૂપ ખી છીએ –
કર૭–પ્રથમ જીવાદિ છ તત્વનું સ્વરૂપ કહે
- નિશ્ચયનયે કરી સર્વ જીવ સત્તાએ એકરૂપ સરખા સિદ્ધ સમાન શાશ્વતા છે, અને વ્યવહારનયે કરી જીવની અનેક શાંતી દેવતા, નારકી, તિર્યંચ, મનુષ્યરૂપ જાણવી.
તથા કેઈ જીવ, શુભ પરિણામે કરી પુણ્યરૂપ આશ્રવના દળીયા બાંધે, તેને અજીવ કહીએ. તે નિશ્ચયન કરી છાંડવા યોગ્ય છે અને વ્યવહારનયે કરી આદરવા ગ્ય છે.
વળી કઈ જીવ અશુભ પરિણામે કરી પાપરૂપ આશ્રવના દળીયા બાંધે, તેને અજીવ કહીએ, તે નિશ્ચય નયે કરી છાંડવા ગ્ય છે, અને વ્યવહાર કરી પણ છાંડવા યોગ્ય છે.
એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ છ તત્વમાં નિશ્ચય-વ્યવહાર કહેવાયા.
૪૨૮–હવે સાતમા સંવર તત્ત્વનું સ્વરૂપ
વ્યવહાર ન કરી સંવરનું સ્વરૂપ તે નિવૃત્તિ -પ્રવૃત્તિરૂ ચારિત્ર જાણવું અને નિશ્ચયન કરી તો પિતાના સ્વરૂપમાં રમણ કરવું, તે સંવર જાણવો.