________________
૨૮૮ તથા સમરિનને મતે શુકલ ધ્યાનરૂપ શ્રેણિ ભાવના બીજા-ત્રીજા પાયા અંતરાલે રહ્યા વતે છે. ૬
એ રીતે એવિ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરશકી વ્યવહારદ્રષ્ટિએ જોતાં તે એક સમભિરૂઢ નય કહીયે અને અંતરંગ નિશ્ચયદ્રષ્ટિએ જોતાં તે છ નય જાણવા.
એ રીતે શબ્દ-સમભિરૂઢનયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ જાણવું. .
૪૨૪–શુદ્ધ નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કહે છે -
શુદ્ધ નિશ્ચયનય કાર્ય તે જે એવભૂતનયને મને અષ્ટ કર્મને ક્ષયે અણગુણસંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તતા એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચયનય જાણવા. તેમાં સાતે નય પામીએ.
તિહાં નિગમનયને મતે સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ, અતીકાલે નિરાવરણ હતા, તથા આવકાલે નિરાવરણ વર્તશે અને વર્તમાનકાલે પણ નિરાવરણ વર્તે છે.
બીજે સંગ્રહનયને મતે પિતાના આત્માર્ની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મલપણે જેવી હતી, તેવી જ નિરાવરણપણે પ્રગટ કરી છે.
જે વ્યવહારનયને મને પલટાતા સ્વભાવે સમયે સમયે નવનવા રેયની વર્તાનારૂપ પર્યાયને ઉત્પાદ-વ્યય થઈ રહ્યો છે.