SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ એટલે ઉપચરિત વ્યવહારનયમાં નિગમ, સંગ્રહ વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નય જાણવા. ૪૧૯–ત્રીજો અશુભ વ્યવહારનય કહે છે – કઈ જીવ, ક્રોધ, માન, માયા, લાભ, હાસ્ય, વિનોદ નિંદા, ઈર્ષા ચાડી, હિંસા, મૃષા, અદત્ત, મિથુન ઈત્યાદિક અનેક પ્રકારે વિવાહ-વ્યાપાર-વાણિજ્ય કરણી, જુસૂત્રના ઉપગ સહિત કરે છે, અશુભવ્યવહારનય જાણુ. ૧ તેની ચિકાશે અશુભકર્મરૂપ દળીયાંનું ગ્રહણ કરવું, ગ્રહવારૂપ વ્યવહારનય જાણ. ૨ એ અશુભાવ્યવહારને કરી જીવ કમરૂપ દળીયાને ગ્રહણ કરીને પ્રકૃત્તિરૂપ સત્તાપણે બાંધે, તે સંગ્રહનયને મતે વ્યવહારરૂપ જાણવા. ૩ નગમનયને મતે જે અતીતકાલે દળીયા ગ્રહયા હતા, અને અનાગતકાલે ભેગવશે, તથા વર્તમાનકાલે સત્તાએ રહ્યા છે, તે નૈગમન જાણવા. ૪ તથા દળીયાં સ્થિતિ પાકે વ્યવહારનયને મતે ઉદયરૂપભાવે સમકિતી જીવ ઉદાસપણે ન્યારા રહી ભેગવે છે, તે ભેગવાવારૂપ [કરો] વ્યવહારનય જાણવા. ૫ તથા મિથ્યાત્વી જીવ તે તે દળીયાને ઋજુસૂગના ઉ૫યોગ સહિત, માંહે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનથ જાણ. ૬
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy