SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે અશુભ વ્યવહારનયમાં નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નય જાણવા. ૪૨૦–ચેાથે શુભવ્યવહારનય કહે છે – કઈ જીવ, દાન, શીયલ, તપ, ભાવ, કરૂણા, દયા, યતના, સેવા, ભક્તિ, પૂજા, પ્રભાવના, ઈત્યાદિ અનેક પ્રકારે અનુસૂત્રના ઉપગ સહિત કરણ કરે છે, તે શુભ વ્યવહારનય જાણ. ૧ તથા તેની ચિકાશે શુભકર્મરૂપ દળીયાંનું ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહારનય જાણુ. ૨ એ ભવ્યવહારનયે કરી જીવે કર્મરૂપ દળીયાને ગ્રહણ કરી પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, તે સંગ્રહનયને મતે છે, પણ વ્યવહારરૂપ જાણવા. ૩ તથા નૈમિનયને મતે અતીતકાલે દળીયાનું ગ્રહણ કર્યું હતું અને આવતી કાલે ભેગવશે તથા વર્તમાનકાલે સત્તાએ રહયા છે, તે નિગમનયને મતે વ્યવહારરૂપ જાણવા. ૪ તથા તે દળીયાં સ્થિતિ પાકે ઉદયરૂપભાવે સમકિતીજીવ, ઉદાસપણે ન્યારા રહી ભેગવે છે, તે ભોગવવારૂપ [ક] -વ્યવહારનય જાણવે. ૫ અને મિથ્યાત્વીજીવ, જુસૂત્રના ઉપયોગ સહિત, માંહે મળીને ભગવે છે, તે બાધકરૂપ વ્યવહારનય જાણવો. ૬
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy