________________
૧૭૨
સાતમે પઢે જ્ઞાન તે પાંચ છું તથા એકાવન ગુણે
કરી જાણવું.
આઠમે પઢે ચારિત્ર તે સત્તર
કરી જાણુવું.
તથા સિત્તર ગુણે
નવમે પઢે તપ તે ખાર ગુણે તથા પચ્ચાસ ગુણે કરી જાણવું
એ રીતે સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ ગુણે કરી જાણવું.
૪૦૬—સાતમે ભાંગે સાયંત્રનું સ્વરૂપ નવ તત્ત્વ કરી આળખાવે છે —
પ્રથમપદે શ્રી અરિહંતદેવ તેમે જીણુઠાણે વતા તેમાં નવે તત્ત્વ પામીયે.
તથા ખીજે પદે શ્રી સિદ્ધપરમાત્મા તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીચે.
તથા ત્રીજે પદે શ્રી આચાય જી, ચેાથે પદે શ્રી ઉપાધ્યાયજી અને પાંચમે પદે શ્રી સાધુ, એ ત્રણ પદ્મમાં પૂર્વે સમકિતમાં કહ્યા, તે રીતે આઠ આઠ તત્ત્વ પામીયે.
તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર ગુણમાં શબ્દનયને મતે ચેાથા ગુણુઠાણાથી માંડીને ચાવત્ છઠ્ઠા—સાતમા ગુણુઠાણાં જે જીવને પ્રગટયા છે, તેમાં આગળ કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીચે.