________________
તથા ચેાથે પઢે ઉપાધ્યાય અને પાંચમે પદે સાધુ મુનિરાજ, તે છઠ્ઠું–સાતમે ગુણુઠાણું અને શ્રેણી પ્રતિપન્ન છઠ્ઠુમસ્થ મુનિ તે અગીયારમે–બારમે ગુણુઠાણું જાણુવા.
હવે છઠ્ઠું દર્શનપદ, સાતમુ જ્ઞાનપદ, આઠમુ ચારિત્રપદ અને નવસુ' તપ પદ, એ ચારે પદ ચાથા ગુણુઠાણાથી માંડી યાવત્ તેરમા-ચૌક્રમા શુઠાણા લગે જાણવા.
એ રીતે ચૌદ ગુણહાણે કરી સિદ્ધચક્રયત્રનુ સ્વરૂપ જાણવું.
૪૦૫—છઠ્ઠ ભાંગે ગુણે કરી સિદ્ધચક્રયંત્રનું સ્વરૂપ દેખાડે છેઃ-~~
તિહાં પ્રથમ પદે શ્રી અરિહંતદેવ તે ખાર ગુણ્ સહિત જાણવા.
બીજે પદ્મ સિદ્ધ પરમાત્મા તે આઠે ગુણે તથા એકત્રીશ ગુણે કરી સહિત જાણવા.
ત્રીજે પડે આચાર્ય ભગવાન તે પાંચ ગુણે તથા છત્રીશ ગુણે કરી જાણવા.
ચેાથે પદે ઉપાધ્યાયજી તે પચ્ચીશ ગુણે કરી જાણવા. પાંચમે પદે સાધુજી તે સત્તાવીશ ગુણે કરી જાણવા. છૂટું પડે દર્શન તે સડસઠ ગુણે કરી જાણવું.
૧૮