________________
સવ
તથા ભાવથી ચારિત્ર તે યથાખ્યાત ચારિત્રરૂપ ગુણે. પેાતાના સ્વભાવમાં રમણ કરવું તે જાણવું.
૪૦૩—તપનું સ્વરૂપ કહે છેઃ—
દ્રવ્યથકી તપના માર ભેદ કહીયે,
તથા ક્ષેત્રથી તપ તે ચૌક્રરાજ લેાક ત્રસનાડી. પ્રમાણુ જાણવું,
તથા કાલથકી તપ તે ક્ષાયિકભાવ આશ્રયી સાદિ અનંત ભાંગે વર્તે છે અને ક્ષાપશમભાવ આશ્રયી સાત્તિ સાંત ભાંગે જાણવું,
તથા ભાવથકી તપ તે સર્વ પ્રકારે ઈચ્છાના રાધ કરી સમતા ભાવમાં વર્તાવુ.
એ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની ચાલ‘ગીચે કરી સિયત્રનું સ્વરૂપ જાણુવુ,
૪૦૪-પાંચમે ભાંગે ચૌદ ગુણુહાણે કરી યંત્રનું સ્વરૂપ આળખાવે છેઃ—
તિહાં પ્રથમપદે શ્રી અરિહંતદેવ તેરમે ગુણુઠાણું
જાણવા.
બીજે પદે સિદ્ધ પરમાત્મા તે ગુણુઠાણા વિજેત
જાણવા.
ત્રીજે પદે આચાય પ્રભુ,