________________
પ્રથથકી આચાર્ય ભગવાન છત્રીસ કરી વિરાજમાન જાણવા.
તથા ક્ષેત્રથકી આચાર્ય ભગવાન અઢી દ્વીપ પ્રમાણે, જાણવા.
તથા કાલથકી આચાર્ય ભગવાન સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને એક આચાર્ય આશ્રયી સાદ. સાંત ભાંગે જાણ.
તથા ભાવથકી આચાર્ય ભગવાન સદાકાલ સત્તાગતના ભાસનરૂપ જ્ઞાન સ્વરૂપના ઉપયોગમાં જેનું ચિત્ત. વતે છે તે જાણવા.
૩૯૮–ઉપાધ્યાયજીનું સ્વરૂપ કહે છે –
દ્રવ્યથકી ઉપાધ્યાયજી પચ્ચીશ ગુણે કરી વિરાજમાન કહીયે.
તથા ક્ષેત્રથકી ઉપાધ્યાયજી અઢી દ્વિીપ વ્યાપી જાણવા.
તથા કાલથકી ઉપાધ્યાયજી સંતતિભાવે અનાદિ અનંત ભાગે વતે છે, અને એક ઉપાધ્યાયજી આશ્રયી સાદિસાત ભાગો જાણ.
તથા ભાવથકી ઉપાધ્યાયજી જીવ–અછવરૂપ નવતત્ત્વ, પદ્રવ્યનું શાસ્ત્રીયમર્યાદાનુસારે જાણપણું કરી જ્ઞાનીની