________________
રા તથા ક્ષેત્ર થકી શ્રી અરિહંત દેવ તે અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જાણવા.
તથા કાલથકી અરિહંત દેવ સંતતિભાવે અનાદિ અનંત ભાગે વર્તે છે, અને એક અરિહંત આશ્રયી સાદિ સાંત ભાંગો જાણ.
તથા ભાવથકી અરિહંત દેવ તે જે જ્ઞાનાવરણાદિ ઘાતી કર્મના ક્ષયે અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી, શુકલ ધ્યાનના બીજા-ત્રીજા પાયા વચ્ચે વતી રહ્યા છે.
૩૯૬–સિદ્ધ પરમાત્મા ઉપર કવ્યાદિ ચાર ભાંગા કહે છે –
દ્રવ્યથકી સર્વે સિદ્ધ પરમાત્મા અસંખ્યાત પ્રદેશી જાણવા,
તથા ક્ષેત્રથકી સિદ્ધ પરમાત્મા, લેકને અંતે પીસ્તાલીસ લાખ જન સિદ્ધશિલા પ્રમાણ વિરાજમાન જાણવા. - કાલથકી સિદ્ધ પરમાત્મા સર્વ સિદ્ધ આશ્રમી અનાદિ અનંત ભાગે વતે છે, અને એક સિદ્ધ આશ્રયી સાદિ સાંત ભાંગે જાણ.
તથા ભાવથકી સિદ્ધ પરમાત્મા તે સકલ કર્મને ક્ષયે અનંત ગુણરૂપ લક્ષમી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન વતે છે, તે જાણવા.
૩૯૭–આચાર્ય ભગવાનનું સ્વરૂપ કહે છે –