________________
વાંછા રહિત સર્વ પ્રકારે ઈચ્છાને રાધ કરવાના લયથી અને એક પિતાને આત્મા કર્મરૂપ આવરણથકી રહિત કરવાને અર્થે જે આગળ દ્રવ્યતપ કહયું, તે સર્વ કરતાં થક નિજ રારૂપ જાણવું.
| | ગાથા છે ઈચ્છા રેલ્વે સંવરી, પરિણતિ સમતા જોગે રે તપતેહી જ આતમા, વતે નિજગુણ ભેગેરેલા
એ ભાવતપને પરમાર્થ જાણવો.
એ રીતે ચાર નિક્ષેપે કરી શ્રી સિદ્ધચક્રના યંત્રનું સ્વરૂપ જાણવું.
૩૯૪–ત્રીજે ભાંગે એ યંત્રનું સ્વરૂપ, પ્રત્યક્ષાદિ પ્રમાણે કરી ઓળખાવે છે :
તિહાં પ્રથમ પ્રમાણના બે ભેદ છે, એક પ્રત્યક્ષપ્રમાણ અને બીજુ પરોક્ષ પ્રમાણે,
તેમાં પ્રત્યક્ષ પ્રમાણુના વળી બે ભેદ છે.
તિહાં અરિહંત તથા સિદ્ધ ભગવાન કેવલજ્ઞાને કરી કાલકનું સ્વરૂપ જાણે છે, તે સર્વે પ્રત્યક્ષ પ્રમાણે કરી જાણે છે. માટે એને સર્વપ્રત્યક્ષ કહીયે.
તથા જે મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન તે બીજું દેશપ્રત્યક્ષ કહીયે. તિહાં કેઈક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, મન:પર્યવજ્ઞાનવાળા છે, તે મનેવગણને પ્રત્યક્ષપણે