________________
છે ગાથા છે विरया सावज्जाओ, कसायहीणा महावयधरावि । सम्महिहिविहूणा, कयावि मुकत्र ण पापंति ॥१॥
એ પરમાર્થ જાણ.
હવે ભાવચારિત્ર કહે છે. જે કર્મને ચૂરે, તેને ચારિત્ર કહીયે. એટલે જીવ-અવરૂપ સ્વ-પરની વહેંચણ ગુરૂનિશ્રાએ ગ્યરીતે કરી સ્વરૂપનું ચિંતવવું, એકાગ્રતા તન્મયરૂપ પરિણામ જ્ઞાનીની આજ્ઞાનુસાર હેય એટલીવાર નવા કર્મરૂપ આશ્રવનું રેકવું તેને ભાવચારિત્ર કહીયે.
છે ગાથા છે ચય તે આઠ કર્મને સંચય, રિકત કરે છે તેવા ચારિત્ર નામનિરૂકતે ભાખ્યું, તે વંદે ગુણગેહ /૧
એ પરમાર્થ જાણવે. અને એ ભાવચારિત્ર જાણવું.
૩૩–તપ ઉપર ચાર નિક્ષેપ બતાવે છે –
પ્રથમ તપ એવું નામ, તે નામતપ નિક્ષેપે જાણ, બીજું પુસ્તકમાં તપની વિધિ પ્રમુખનું લખવું, તે સ્થાપનાતપ જાણવું, ત્રીજું છઠું-અદ્વૈમાદિ પ્રમુખ પાસખમણ, માસખમણ આદિ અનેક પ્રકારનું તપ જે આ ભવ પરમ પુણ્યરૂપ ઇંદ્રિય સુખની વાંછારૂપ પરિણામે કરવું, અગર મન મરજીથી જ્ઞાનીની આજ્ઞાનિરપેક્ષપણે જે તપ કરવું. તે સર્વે દ્રવ્યત૫ જાણવું. ચોથું ભાવત૫, ઈહભવ–પરભવે ઇંદ્રિય સુખની