________________
૨૫૦ વળી કોઈ એમ ચિંતવે તે પુરૂષને તે ધન કમાવવાધમાવવારૂપ ઘણું કષ્ટ પડે છે, માટે મને સ્ત્રીપણાની પ્રાપ્તિ હેજે ! એવી વાંછા, તે ત્રીજું નિયાણું જાણવું.
વળી કઈ એમ ચિંતવે જે સ્ત્રીને તે પરવશપણા પ્રમુખ મહા કષ્ટ છે, માટે હું પુરુષ હેજે ! એવી જ ઈરછા તે ચોથું નિયાણું જાણવું.
વળી કેઈએમ ચિંતવે જે મનુષ્ય સંબંધી વિષયભંગ તે ઘણા અશુચિ છે માટે મને દેવતાપણું પ્રાપ્ત હો! એવી ઈચ્છા, તે પાંચમુ નિયાણું જાણવું.
વળી કોઈ દેવતા અને અન્ય બીજો કોઈ દેવતા તે મહેમાંહે દેવ-દેવીના રૂપ વિકૃવને ભેગ ભેગવ્યાની તથા કેઈ દેવતા તેિજ દેવ-દેવીરૂપ વિકૂવીને ભેગ જોગવવાની વાંછા, તે બહુરત્તા દેવ કહીએ, એવી વાંછારૂપ પરિણામ એટલે એવું સામર્થ્ય હું પામું ! એવી ઈચ્છા, તે છઠું નિયાણું જાણવું.
એ છ નિયાણના કરવાવાળા જીવ પરભવે દુર્લભધિ થાય, એટલે તેને બેધિબીજરૂપ સમકિતની પ્રાપ્તિ ન થાય.
વળી કઈ જીવ એવું ચિંતવે કે જે દેવતાઓને સંજોગ નથી, તે દેવને અરના દેવ કહીયે, તે અરસ્તાદેવ થવાની વાંછા, તે સાતમું નિયાણું જાણવું.