________________
૨૫૧
૩૮૧—મેાક્ષ નિ:કર્માં અવસ્થાનું સ્વરૂપ, એ ષટૂકારક મળે નિપજે, તે કહે છે ઃ—
તિહાં પ્રથમ કર્તા તે જીવ જાણવા અને ખીજું કારણ તે જીવને સમકિતરૂપ મળે, તે વારે ત્રીજી' મેાક્ષરૂપ કાય નીપજે, તથા ચાથું સંપ્રદાન તે ગુણશ્રેણિરૂપ નિમળતા જીવને સોંપજતી જાય અને પાંચમુ અપાદાન તે કર્મરૂપ આવરણું ટળતા જાય અને છઠ્ઠું આધાર, તે એ છએ મેાક્ષરૂપ કાર્ય માં મળ્યા આધારભૂત જાણુવા.
એ રીતે ષટ્કારકરૂપ ચક્ર કરી મેક્ષ નિઃકર્માં અવસ્થાનું સ્વરૂપ જે પ્રાણી જાણે, તે પ્રાણી ગણ્યા દિવસમાં પરમાન પદ પામે.
૩૮૨—શ્રી જિનમાર્ગ મધ્યે નવ પ્રકારના નિયાણા કરવા તે નિષેધ્યા છે, તેના વિચાર લખાયે છાએ ઃ— પ્રથમ કાઈ જીવ એવું ચિંતવે જે બીજે ભવે મને રાજ્યની પ્રાપ્તિ હૈાજો એવી જે ઈચ્છા તે પહેલુ નિયાણું
જાણવુ.
વળી કેઈ એવું ચિંતવે કે રાજ્યમાં તે મહેનત ઘણી માટે તેથી સયુ'! પણ મુજને ઋદ્ધિમત ગૃહસ્થ પણાની પ્રાપ્તિ હેાજો ! એવી જે ઈચ્છા તે બીજી નિયાણું જાવું.