________________
૨૪૬
અભવ્યજીવને પુદ્ગલની સાથે સબધતે નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે છે, કેમકે અભવ્યજીવના કમ કયારે પણ ખપશે નહિ,
શષ્યજીવને કર્મરૂપ પુદ્ગલની સાથે સંબધ તે અનાદિના છે, પણ કારણ સામગ્રી મળે, ત્યારે કયારેક છૂટશે, માટે વ્યવહારનયને મતે અનાદિ સાંત જાણુવે.
નિશ્ચયનયને મતે કરી છએ દ્રવ્ય સ્વભાવરૂપ પરિણામે કરીને પિરણામી છે, માટે પરિણામીપણુ સદા શાશ્વતુ છે, તેથી અનાદિ અનંત જાણવા.
તથા જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્પ મળી ક`ધભાવ પામે છે, તેણે કરી પાર્રિણામિક જાણવા. તે પાણિામિકપણુ અભવ્યજીવને નિશ્ચયનયને મતે અનાદિ અનંત છે અને સભ્યજીવને વ્યવહારનયને મતે અનાદિ સાંત છે.
વળી પુદ્ગલદ્રવ્યનું પારિણામિકપણું તેા નિશ્ચયનચે કરી અનાદિ અનંત છે, અને પુગલ પરમાણુઓનુ મળવુ, વિખરવું, તે વ્યવહારનયને મતે સાદ સાંત છે, એટલે જીવ, પુદ્ગલ સાથે મલ્યા સક્રિય છે.
હવે શ્રી સમ્મતિસૂત્રમાં કહ્યુ છે જે પાંચ સમવાય મળવાથી સવ કાય નિપજે છે,તેની વ્યાખ્યા કરીએ છીએ:—
॥ ગાથા ।