________________
૨૪૨
તથા જે જીવ કમરૂપ દળીયાં બાંધે છે, અને વળી પાછાં સ્થિતિ પામે છેડે છે, તે જીવ આશ્રયી સાદિ સાંત, ત્રીજો ભાંગે જાણ.
તથા અનાદિ અનંત ચોથે ભાંગો બંધ તત્વમાં લાગતું નથી. - ૩૬૨–મક્ષ નિકર્માવસ્થાનું સ્વરૂપ ચારે ભાગે કરી ઓળખાવે છે –
પ્રથમ સર્વ સિદ્ધ આશ્રયી અનાદિ અનંત પહેલે ભાંગે જાણ, કેમકે સિદ્ધિ વર્યા તેની આદિ પણ નથી અને અમુક દિવસે સિદ્ધિ વરશે, હવે કોઈ સિદ્ધિ વરશે જ નહિ એવો અંત પણ નથી માટે.
તથા અનાદિ સાંત નામે બીજે ભગે સિદ્ધિમાં લાગતું નથી.
તથા સિદ્ધના અનંતા ગુણને વિષે પર્યાયની હાનિ –વૃદ્ધિરૂપ ઉપજવું–વિણસવું સમયે સમયે થઈ રહયું છે, તે સાદિ સાંત ત્રીજે ભાગે જાણવે. - તથા શ્રી કષભાદિ એવું નામ લેતાં એક સિદ્ધ આશ્રયી સાદિ અનંત ચોથે ભાંગે જાણવો.
એ રીતે પદ્રવ્ય-નવતત્વનું સ્વરૂપ ચાર ભાગે કરી જાણવું.