________________
૨૪૩ ૩૬૩—નિગેાઢીયા જીવ અશ્રયી ચાર ભાંગ કહે છે ઃ—
પ્રથમ અનાદિ અનંત પહેલે ભાંગે નિગેાદમાં અનતા જીવ રહયા છે, કેમકે તે જીવ કોઈ કાળે નિગેાઢમાંથી નિકળવા પામશે જ નહિ, માટે તે આશ્રયી અનાદિ અનંત પહેલા ભાંગે જાણવા.
તથા જે જીવ નિગેાદમાંથી નીકળી નીકળીને સિદ્ધિ વરે છે, પણ ફરી પાછા નિગેાદમાં જતા નથી, તે જીવ આશ્રયી અના િસાંત બીજો ભાંગે જાણવા.
તથાજે જીવ નિગેાદમાંથી નીકળી ફરી પાછા નિગેાઢમાં જઈ પડે છે, વળી પાછા નીકળે છે, જીવ આશ્રયી સાદિ સાંત ત્રીને ભાંગે જાણવા.
-
તથા સાદિ અનંત ચાથા ભાંગા નિગેાદમાં લાગતા નથી. ૩૬૪-દેવલાકના જીવ ઉપર ચાર ભાંગા બતાવે છેઃ— પ્રથમ દેવગતિ આશ્રયી જોતાં તે અનાદિ અનત પહેલા ભાંગા જાણવા, કેમકે દેવગતિની આઢિ પણ નથી અને અંત પણુ નથી,
તથા અનાદિ સાંત નામે બીજો ભાંગેા દેવગતિમાં લાગતા નથી.
દેવગતિમાં જીવ સમયે સમયે અસ`ખ્યાતા ચ્યવે છે અને અસંખ્યાતા ઉપજે છે, માટે તે સાદિ સાંત ત્રીજો ભાંગા જાણવા.