________________
અનાદિ કાલની કરે છે, પરંતુ જે વારે સમકિત ગુણરૂપ ધર્મધ્યાનમાં આવશે, તે વારે અકામ નિર્જરાને છોડશે, માટે અનાદિ સાંત બીજો ભાંગે જાણ એ બે ભાંગા અકાસ નિજ રામાં બતાવ્યા, પણ તે સર્વ આત્મશુદ્ધિ અર્થે અનુપાગી જાણવા.
તથા સાદિ સાંત ત્રીજો ભાંગે તે સમકિતી જીવ આશ્રયી ચેથા ગુણઠાણાથી માંડીને યાવત તેરમે–ચૌદમે ગુણઠાણે કેવલી પર્વત સર્વ જીવને સકામ નિર્જરા જાણવી. તે સકામ નિજર સાદિ સાંત ભાંગે છે,
તથા સાદિ અનંત ચે ભાંગો નિજ રામાં લાગતે
નથી.
૩૬૧-બંધતત્વનું સ્વરૂપ ચાર ભાગે કરી એળઆવે છે –
પ્રથમ અનાદિ અનંત પહેલે ભાંગો બંધમાં અભવ્ય જીવ આશ્રયી જાણવે. કેમકે અભવ્ય જીવને જ્ઞાનાવરણીય પ્રમુખ કમના દળીયાં સત્તામાં રહયા છે, તે કોઈ દિવસે છૂટશે નહિ, તે આશ્રયી અનાદિ અનંત પટેલે ભાગો
જાણ.
તથા ભવ્ય જીવને કમરૂપ દળીયાં સત્તાએ બાંધ્યા છે, તે જે વારે સિદ્ધિ વરશે તે વારે સૂર્ણ થશે, તે આશ્રયી અનાદિ સાંત બીજો ભાંગે જાણ.