________________
૨૩૬
૩૫૩–આકાશાસ્તિકાયમાં ચાલ’ગી કહે છે :આકાશાસ્તિકાયમાં ગુણ ચાર, અને પર્યાયમાં સ્ક"ધપણ... તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત પહેલે ભાંગે જાણવું, એટલે તેની આદિ નથી અને અંત પણ નથી.
તથા અનાદિ સાંત નામે મીજો ભાંગા આકાશાસ્તિ કાયમાં હાતા નથી.
તથા આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અને અનુલઘુ તે વ્યવહારનયને મતે સાદિ સાંત નામે ત્રીજે ભાંગે જાણવા. એટલે તેની આદિ છે, અને ઈંડા પણુ છે.
તથા જે સિદ્ધના જીવ મેાક્ષે ગયા છે, તે આકાશાસ્તિકાયના જે પ્રદેશ સ્પર્શીને લેાકને અંતે રહ્યા છે, તે પ્રદેશ મૂકીને બીજે પ્રદેશ જતા નથી, માટે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચાથા ભાંગે જાણવા.
૩૫૪-પુદ્ગલાસ્તિકાયમાં ચાર ભાંગા બતાવે છે ઃ—
પુદ્ગલમાં ગુણ ચાર છે, તે તેા નિશ્ચયનચે મતે અનાદિ અનંત નામે પહેલે ભાંગે જાણવા, એટલે તેની અાતિ નથી અને અંત પણ નથી.
તથા જીવ–પુદ્ગલના સબંધ ભવ્ય જીવને તા વ્યવહારનયને મતે અનાદિસાંત નામે બીજે ભાંગે જાણવા, કેમકે ભવ્ય જીવ કયારેક કરૂપ પુદ્ગલને છાંડીને માસે જશે.