________________
- રર૭ એ રીતે ક્રોધાદિકની ચેકડીમાં નિક્ષેપ છે. ૩૩૮–દાન ઉપર ચાર નિક્ષેપ લગાવે છે – પ્રથમ દાન એવું નામ, તે નામથકી દાન જાણવું,
બીજું દાન એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના દાન જાણવું,
ત્રીજું વ્યવહારનયને મતે આજ્ઞા નિરપેક્ષપણે અરૂચિપણે લાજ થકી, શરમ થકી, ભય પ્રમુખથકી દાન દેવું, તે સર્વ દ્રવ્યથકી દાન જાણવું.
ચેથું જુસવ તથા વ્યવહારનયને મતે મન, વચન, કાયાએ કરી એચિત્ત સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા પ્રમુખને પિતાની શક્તિને અનુસારે દાન આપવું તે સર્વે ભાવથકી દાન જાણવું.
૩૩૯–વળી નિક્ષેપા કહે છે –
દાન એવું નામ તે નામદાન, તથા દાન એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાદાન તથા, જીસૂત્ર અને વ્યવહારનયને મતે મન, વચન, કાયાએ કરી એકચિત્તે અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન, કીત્તિદાનરૂપ પાંચ પ્રકારે દાન દેવું, તે સદ્દવ્યદાન જાણવું.
તથા શબદનયને મતે જીવ, અવરૂપ ષડુદ્રવ્ય, નવતત્વનું જાણપણું તથા પોતાના જીવન અને શિષ્યને પ્રતીતિ કરાવીને સમકિતરૂપ રત્નનું દાન દેવું, તે સર્વ ભાવદાન જાણવું.