________________
રા ૩૪૦-લાભ ઉપર ચાર નિક્ષેપ લગાડે છે - પ્રથમ લાભ એવું નામ, તે નામલાલ,
બીજે લાભ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના લાભ,
ત્રીજે સંગ્રહનયને મતે જીવને સત્તાએ લારૂપ દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે દ્રવ્યલાભ જાણવે.
ચોથે ઋજુસૂત્ર અને વ્યવહારનયને મતે તેદળીયાં ઉદયરૂપ ભાવે પ્રગટયા, તેવારે ધન-ધાન્ય, રાજ-ઋદ્ધિ, પુત્ર–કલત્ર-પરિવાર, દ્વિપદ–ચતુષ્પદરૂપ એમ અનેક પ્રકારે વસ્તુને લાભ થાય, તે સર્વ ભાવથી લાભ જાણુ. - ૩૪૧–વળી પ્રકારતરે લાભ ઉપર ચાર નિક્ષેપ
પ્રથમ લાભ એવું નામ, તે નામલાભ,
બીજે લાભ એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપનાલાભ,
ત્રીજે જે સાંસારિક વસ્તુને લાભ તે ઉદયભાવને ગે કરી ઇંદ્રિયરૂપ સુખના કારણ મળે, તે સર્વ દ્રવ્યલાભ જાણે,
થો જે સંસારમાં ભમતા જીવને અનંત પુદ્ગલપરાવર્તન થયા, તેમાં સર્વ વસ્તુને લાભ પામ્યા. પરંતુ જ્યાં સુધી એક સમકિતરૂપ રત્ન ન મેળવ્યું તે સર્વ મળ્યું શા