________________
૨૦૭ આજ્ઞા પ્રમાણે ગુણસ્થાનકની મર્યાદાનુરૂપ આગળ દ્રિવ્ય નિક્ષેપ મળે જે ત્રીજુસૂત્ર અને વ્યવહારનયને મતે સંવરરૂપ કરણ કહી તે કરણ કરતા થકા મહાનિર્જરાને કરે તે ભાવસંવર જાણે,
એ રીતે સંવર વિષે પાંચ નયમાં ચાર નિક્ષેપ જાણવા. ૩૧૦–નિર્જરામાં નિક્ષેપ ઉતારે છે –
નિજ રા એવું નામ તે નિગમનયને મતે નામનિર્જરા, જાણવી,
તથા નિજર એવા અક્ષર લખવા, તે સંગ્રહનયને મતે સ્થાપનારૂપ નિર્જરા જાણવી,
તથા જે વ્યવહારનયને મતે જુસૂત્રના ઉપયોગ સહિત મિથ્યાત્વભાવે અકામ નિર્જરા કરવી તે સર્વ દ્રવ્યનિર્જરા જાણવી.
તથા શબ્દનયને મતે જીવ–અજીવરૂપ, વિદ્રવ્ય, નવ તત્ત્વનું જાણપણું પ્રતીત કરી રજુસૂત્રનયના ઉપગ સહિત જ્ઞાનીની નિશ્રાએ આજ્ઞાસાપેક્ષ વ્યવહારનયને મતે બારભેદે તપશ્ચર્યારૂપ કરણીનું કરવું, તે ભાવનિજેરા જાણવી.
એ રીતે પાંચ નયમાં ચાર નિક્ષેપ નિજ રાને વિષે જાણવા.
૩૧૧–બંધમાં ચાર નિક્ષેપ ઉતારે છે –
૧૪