________________
૨૬ તથા વ્યવહારનયને મને જ્ઞાનીની નિશ્રા વિના મનમરજી પ્રમાણે સગવડિયા ધર્મરૂપે સ્વછંદ ભાવથી અગર અરુચિભાવે, લેકને દેખાડવારૂપ પસહ, પ્રતિક્રમણ, સામાયિક આદિ અનેક પ્રકારે સંવરની કરણ જાણવી, તે દ્રવ્યસંવર જાણવું.
તથા જીવનયને મતે મન, વચન, કાયાએ કરી યથાપ્રવૃત્તિરૂપ કરણના પરિણામે પિસહ, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચખાણ આદિ વ્યવહારનયને મતે ઉપર થકી સંવર રૂપ કરણનું કરવું, તે ભાવસંવર જાણવું.
એટલે ચાર નયમાં ચાર નિક્ષેપે યથાપ્રવૃત્તિકરણરૂપ સંવર જાણવું.
૩૦૯ નામથકી સંવર એવું નામ તે નામસંવર નગમનયને મતે જાણ.
તથા સંવર એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના સંવર અથવા સંવરરૂપે મૂર્તિ સ્થાપવી તે સંગ્રહનયને મતે સ્થાપનારૂરૂપ સંવર જાણ.
તથા જુસૂત્રનયને મતે મન, વચન, કાયાએ કરી વ્રત, પચ્ચખાણરૂપ જ્ઞાનીની આજ્ઞા નિરપેક્ષ સ્વછંદપણે વહારનયને મતે સંવરરૂપ કરણીનું કરવું તે દ્રવ્યસંવર જાણવું.
તથા શબ્દનયને મતે જીવ, અછવરૂપ સ્વસત્તાપરસત્તાની વહેંચણ કરી સ્થિરતારૂપ પરિણામે જ્ઞાનીની