________________
૨૯૮
પ્રથમ બંધ એવું નામ તે નૈગમનયને મતે નામબંધ જાણ.
તથા બંધ એવા અક્ષર લખીને સ્થાપવા તે સ્થાપનારૂપ બંધ જાણ,
તથા વળી જે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશ બંધ, એ ચાર પ્રકારે બંધરૂપ દળીયા જીવની સત્તા બાંધ્યા છે તે સંગ્રહનયને મતે કર્મસત્તારૂપ દ્રવ્યબંધ
જાણ.
તથા જે વ્યવહારનયને મતે તે દળીયાને ઉદય થયો તે ઉદયભાવરૂપ ભાવબંધ જાણ.
એ રીતે ઉદયભાવરૂપ બંધને ત્રણ નયમાં ચાર નિક્ષેપા જાણવા,
૩૧૨–તથા વળી નામથકી બંધ એવું નામ તે નૈગમ નયને મતે નામબંધ જાણ. - તથા બંધ એવા અક્ષર લખવા અથવા બંધરૂપ મૂર્તિ સ્થાપવી તે સ્થાપનારૂપ બંધ જાણ.
તથા આગળ કહ્યા જે ચાર પ્રકાર તે ચાર પ્રકારે બંધરૂપ દળીયા તે સંગ્રહાયને મતે જીવની સત્તામાં રહ્યા છે, તેને સ્થિતિ પરિપાકે વ્યવહારનયને મતે ઉદય થયે, તે દ્રવ્યબંધ જાણ.
તથા કડા ત્રનયને મતે મિથ્યાત્વ, અવત, કષાય અને ગરૂય સત્તાવન બંધહેતુ પ્રમુખ જીવના પરિણામ