________________
૨૦૨
દ્રવ્ય પુણ્ય = જે કોઈ જીવની સત્તાએ પુણ્યના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહનયને મતે કર્મ સત્તારૂપ દ્રવ્યપુણ્ય જાણવું,
ભાવપુણ્ય કહેતા જે તે દળીયાનો ઉદય થયે, તે વ્યવહારનયને મતે ઉદયભાવરૂપ ભાવપુણ્ય જાણવું
એ રીતે ઉદયભાવરૂપપુણ્યને વિષે ત્રણ નયમાં ચાર નિક્ષેપણ જાણવા.
૩૦૨–પુણ્ય એવું નામ તે ગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે જાણવું
તથા જે કઈ જીવની સત્તાએ પુણ્યના દળીયા પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહનયને મને જાણવા - તે દળીયાને ઉદય થયે તે વ્યવહારનયને મતે ન્યારા રહી ઉપરથકી લખે પરિણામે ભેગવે છે માટે એને દ્રવ્યપુણ્ય
કહીયે.
તથા જે કોઈ જીવ, જુવનયને મતે મન, વચન, કાયાએ કરી એક ચિત્ત પુણ્યના દળીયા વ્યવહારનયને મતે ઉદયરૂપ ભાવે ભગવે છે, તેને ભાવપુણ્ય કહીયે.
એ રીતે ચાર નયમાં ચાર મિક્ષેપ પુણ્ય ભોગવવા ઉપર જાણવા
૩૦૩–નામપુણ્ય કહેતા પુણ્ય એવું નામ નિગમનયને મતે જણે કાલ એકરૂપ જાણવું,