________________
૨૦૧ ૨૯ નામથકી કાલદ્રવ્ય એવું નામ તે નામકાલદ્રવ્ય
તથા કાલદ્રવ્ય એવા અક્ષર લખવા તે સ્થાપનાકાલ દ્રવ્ય જાણવું.
તથા દ્રવ્યથકી તે કાલને એક સમય લોકમાં સદાકાલ શાશ્વતે વતે છે, તે કાલદ્રવ્ય જાણવું.
ભાવથકી કાલદ્રવ્ય નવી પુરાણી વર્તનારૂપ જાણવું.
૩૦૦ નામથકી પુદ્ગલાસ્તિકાય એવું નામ, તે નામ પુદ્ગલાસ્તિકાય જાણવું - તથા પુદગલાસ્તિકાય એવા અક્ષર લખવા તે સ્થાપનારુપ પુદ્ગલાસ્તિકાય જાણવું.
તથા દ્રવ્યથકી પુદ્ગલદ્રવ્યના અનંતા પરમાણુઓ. લકમાં સદાકાલ શાશ્વતા વર્તે છે.
તથા ભાવથકી યુગલદ્રવ્ય ગલન-પૂરણ–મિલન-વિખરણ રૂપ જાણવું. - એ રીતે જીવ–અજીવરૂપ ષડૂદ્રવ્યમાં ચાર નિક્ષેપ જાણવા.
૩૦૧ પુણ્યતત્વમાં નિક્ષેપો કહે છે –
એટલે પ્રથમ નામથી પુણ્ય કહેતાં જે પુણ્ય એવું નામ તે નૈગમનયને મતે ત્રણે કાલ એકરૂપપણે વતે છે,
સ્થાપનાપુણ્ય જે પુણ્ય એવા અક્ષર લખીને સ્થાપવા