________________
સર્વ કરે, તથા સાધ્ય એક, સાધન અનેક, એ રીતે સત્તાગતના ધમને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નયસાપેક્ષ રીતે સમજીને સાધે, તેને શબનમના મતવાળે સાધુ કહી બોલાવે,
તથા સમર્િહનયના મતવાળે શ્રેણિભાવને રહે છે, માટે કઈ જીવ નવમા-દશમા ગુણઠાણાથી માંડી યાવત્ અગીયારમા–બારમા ગુણઠાણું પર્યત શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામ ક્ષપકશ્રેણિરૂપ ધ્યાને વર્તે છે, તેને સમભરૂદનયના મતવાળે સાધુ કહી બોલાવે,
એ રીતે સાધુનું સ્વરૂપ છ ન કરી કહ્યું.
હવે ચાર નિક્ષેપે કરી સાધુનું સ્વરૂપ એળખાવે છે. તિહાં જે કેઈનું સાધુ એવું નામ છે, તે નામ સાધુ, તથા જે સાધુ એવા અક્ષર લખવા તે અસદ્ભાવસ્થાપના જાણવી. અને જે સાધુની મૂર્તિ પ્રમુખ સ્થાપવી તે સદ્ભાવસ્થાપના જાણવી, તથા જે સાધુની ક્રિયા, પ્રતિક્રમણ, પડિલેહણ શુદ્ધ રીતે કરે, સૂઝત આહાર લે, પણ તેહ જ્ઞાન-ધ્યાન-મેક્ષરૂપ સાધનનો ઉપયોગ વર્તતે નથી સ્વછંદપણે પાળે છે માટે તેને દ્રવ્યસાધુ કહીયે. તથા ભાવસાધુ કહેતા જે આગળના ત્રણ નિક્ષેપામહે સાધુની ક્રિયા કહી, તે રીતે સર્વ ક્રિયા કરે, અને સાધ્ય એક, સાધન અનેક, એ રીતે સત્તાગતના ધર્મને ગુરૂગમથી જ્ઞાનીની નિશ્રાએ સાધે, તેને ભાવસાધુ કહીએ.
સાથે, સજાગતના અને
સાથી કહ્યુ
૧૩