________________
- ૧૦૦ હવે તેમાં નયનું સ્વરૂપ બતાવે છે –
કઈ જીવ સંસારથકી ઉભો સાગ્રા ધર્મની પરીક્ષા કરતે મોક્ષસુખની લાલચે સાધુપણું લેવાને તેના મનમાં અંશ ઉત્પન્ન થયે, એટલે નૈગમનયતા મતવાળો એક અંશ રહીને તે જીવને સાધુ કહી બોલાવે,
તથા તે જીવ જેવારે સાધુપણું લેવાને અર્થે ઉપકરણાદિ –આઘે, મુહપત્તી, કપડા, કાંબળી, પાત્રા પ્રમુખ સાધુપણાની સત્તાને ગ્રહે, તે વારે સંગ્રહાયને મતવાળે તેને સાધુ કહી બોલાવે,
તથા જે પાંચ મહાવ્રત સૂધા પાળે અને સાધુની ક્રિયા આચાર-વ્યવહાર પ્રમુખ સુધી રીતે કરે, ઉભયટેકના આવશ્યક સાચવે, સાંજ-સવાર પડિલેહણ, પરિસી ભણાવે, એ રીતે ઉપરથી આચરણારૂપ ક્રિયા દેખે, તેને વ્યવહાર નયના મતવાળે સાધુ કહી બોલાવે,
તથા રજુસૂત્રનયના મતવાળે પારિણામિક ભાવ ગ્રહણ કરે છે, માટે સંસાર ઉદાસી, વિષય-કષાયથકી વિરકતભાવ ત્યાગ–વૈરાગ્યરૂપ પરિણામ જેના વતે છે. તેને જુસૂત્ર નયના મતવાળે સાધુ કહે,
- તથા શબ્દનયને મતે તે જે જીવ-અછવરૂપ નવ તવ વરૂદ્રવ્યની ઓળખાણ કરી જીવ સત્તાને ધ્યાવે, અજીવસત્તાને ત્યાગ કરે, તેવા શુદ્ધ નિશ્ચય નયરૂપ પરિણામ હોય અને સાધુની ક્રિયા પણ જે આગળ કહી, તે રીતે