________________
-
૯
હવે એમાં ચાર નિક્ષેપ કહે છે –
જે કેઈનું નામ મિથ્યાત્વી હોય તે નામમિથ્યાત્વ જાણવો. અને અક્ષર લખવા અથવા તેની મૂર્તિ સ્થાપવી તે સ્થાપનામિથ્યાત્વ. તથા તે જીવને સત્તાએ મિથ્યાત્વરૂપ દળીયા રહ્યા છે, તે દ્રવ્ય મિથ્યાત્વ જાણવું, તથા તે દળીયા ઉદયરૂપ ભાવપણે ભગવે છે તે ભાવમિથ્યાત્વ જાણવું.
વળી બીજી રીતે ચાર નિક્ષેપ કહે છે –
જે કોઈનું મિથ્યાત્વ એવું નામ,તે નામમિથ્યાત્વ, તથા મિથ્યાત્વીની મૂર્તિ પ્રમુખ સ્થાપવી તે સ્થાપનામિથ્યાત્વ, તથા અન્યદર્શની જે અતીત, વૈરાગી, બ્રાહ્મણ પ્રમુખ તે પણ વ્યમિત્યાત્વી જાણવા. તથા જે જિનશાસનના હેવી, અવળા, વિપરીત માર્ગના દેખાડનારા, ઢુંઢીયા પ્રમુખ તે ભાવમિથ્યાત્વી જાણવા. એ મિથ્યાત્વીના ચાર નિક્ષેપ છે. તેમાં નવ તત્વ માંહેલા છ તાવ આગળ કહા, તે પ્રમાણે જાણવા. - ૨૪૧ શિષ્યથા જીવ ઉપરથકી સાધુપણા સહિત છે, અને અંતરથકી સાધુપણા રહિત છે, તે જીવ કયા? તથા તેમાં ગુણઠાણા કેટલા? અને સાત નય મહેલા નય કેટલા? તથા નવ તત્વ માંહેલા તત્વ કેટલા? તથા તેમાં ચાર નિક્ષેપ કેવી રીતે જાણવા?
ગુરૂ––તે જીવ સાધુસુનિરાજ છઠ્ઠ—સાતમા જીણઠાણાથી માંડીને વત્ અગીયારમા--મારમા જુઠાણુ ચર્થત છમસ્થ મુનિરાજ નાણુના.