________________
ઉપરથી પણ હિંસારૂપ આશ્રવના કામ કરે છે, એમાં છ તત્વ પામીયે. એના ચાર નિક્ષેપ આગળ પ્રશ્નને લગાવ્યા છે, તે રીતે જાણવા.
૨૩૭ શિષ્ય –ચાથી જીવ જે હિંસા કરતા નથી, અને હિંસાના ફળ પણ ભેગવતા નથી તે કયા? તેમાં ગુણઠાણું કેટલા પામીયે? અને નવ તવ માંહેલા તત્ત્વ કેટલા પામીયે? તથા સાત નય માંહેલા કેટલા નય પામીયે? અને એના ચાર નિક્ષેપા કેમ જાણીયે?
ગુરૂ –એ જીવ સાધુ મુનિરાજ જાણવા.
તે સંગ્રહનયને મતે સર્વ જીવને પિતાના જીવ સમાન જાણ રજુ નયને મતે તેવા જ મનઃ પરિણામ વતે છે,
વ્યવહારનયને મતે ઉપરથકી છકાયની દયા પાળે છે, અને શબ્દ-સમભિરૂઢ નયને મને છ-સાતમાં ગુણઠાણ પર્યત છદ્મસ્થ મુનિરાજ આત્મસ્વરૂપમાં રમણ કરતા કમરૂપ લેપને લાગવા દેતા નથી,
એ રીતે ભાવદયામાં વર્તતા પિતાના આત્માની રક્ષા કરે છે, તેમાં આઠ તત્વ પામીએ.
એના ચાર નિક્ષેપો આવી રીતે કહેવા. તે કેઈનું સાધુ એવું નામ તે નામસાધુ, સાધુની મૂર્તિ સ્થાપીયે, તે સ્થાપના સાધુ, સાધુની ક્રિયા પાળે, સત્તર લેકે સંયમ આરાધે, સૂઝત આહાર લે, પડિલેહણ, પ્રતિક્રમણ કરે,