________________
૧૮૩ પાંએ મહાવ્રત પાળે, પણ અંતરંગ ઉપગની જાગૃતિ સનીની આજ્ઞામાં ન હોય તેથી જ્ઞાન–ધ્યાનને જાગૃત ઉપયોગ વર્તતે નથી, તે માટે તે દ્રવ્યસાધુ કહીયે, તથા આગળ જે રીતે સાધુની ક્રિયા કહી, તે પ્રમાણે સર્વ ક્રિયા પણ કરે છે, અને અંતરંગ જીવ-અજીવરૂપ સ્વસત્તા-પરસત્તાની વહેંચણ જ્ઞાની ગુરૂની નિશ્રાએ કરી સાધ્ય એક, સાધન અનેક, એ રીતે સત્તાગતના ધર્મને સાધે, તે ભાવસાધુ છે. - વળી હિંસા કરતા નથી અને હિંસાના ફળ ભેગવતા નથી, એ ભાંગામાં અરિહંત કેવલી પણ જાણવા,
એ અરિહંત વ્યવહારનયે કરી દ્રવ્યદયારૂપ છ કાયના પ્રતિપાલક છે, સમભિરૂદનયને મતે તેરમે-ચૌદમે ગુણઠાણે શુકલધ્યાનના બીજા, ત્રીજા પાયા વચ્ચે રહેલા છે, તેમાં આગળ કહ્યા, તે રીતે નવે તવ પામીએ.
એના ચાર નિક્ષેપા કહે છે. અરિહંત એવું નામ, તે નામ અરિહંત, એની મૂતિ પ્રમુખ કરી સ્થાપવી તે સ્થાપના અરિહંત, અને જ્યાં સુધી કેવળજ્ઞાન નથી ‘ઉપન્યું તિહાં સુધી છદ્મસ્થાવસ્થા પર્યત અરિહંતને
જીવ, તે દ્રવ્ય અરિહંત જાણ તથા અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી, કાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણે, અને ત્રિગડાને વિષે બેસી ભવ્ય પ્રાણીને હિતેપદેશ આપે તેને ભાવ અરિહંત કહીયે.
વળી હિંસા કરતા નથી અને હિંસાના ફળ ભેગવતા