________________
૧૮૧
ભાવે વર્તતા જે પિતાના પૂર્વકૃત કર્મ છે, તેને નિજ રાવે છે, પણ તેને અશુભરૂપ સ્વા કમને બંધ પડતું નથી,
એ જીવમાં નવ તત્વ માંહેલા આઠ તત્વ પામીએ. હવે એના ઉપર ચાર નિક્ષેપ લગાવે છે.
પ્રથમ કોઈનું સમકિત એવું નામ તે નામસમકિત, બીજું સમકિતની મૂત્તિ પ્રમુખ સ્થાપીયે, તે સ્થાપનાસમકિત, ત્રીજું યાત્રા, દર્શન, સેવા, ભક્તિ, સંઘ, સ્વામીવાત્સલ્ય ઈત્યાદિ સમકિતની કરણ કરે પણ અંતરંગ જીવઅજીવની વહેંચણ રૂપ પ્રતીતિ ગુરૂગમથી જ્ઞાનીની નિશ્રાએ કરી નથી, તેને દ્રવ્ય સમકિત કહીયે, જેથું આગળ કહ્યા પ્રમાણે સવ કરે, અને અવરૂપ નવ તત્વ, દ્રવ્યનું જાણપણું કરી અતરંગ સ્વસત્તા-પરસત્તાની પ્રતીતિ પણ જ્ઞાની નિશ્રાએ ગુરુગમથી યથાર્થપણે કરી છે, તેને ભાવસમકિત કહીએ.
૨૩૬ શિષ્યા-ત્રીજા જીવ જે હિંસા કરે છે અને હિંસાના ફળ પણ ભેગવે છે તે જીવ ક્યા ? તેમાં ગુણઠાણ કેટલા પામીયે? અને નવ તત્ત્વ માંહેલા તત્વ કેટલા પામીયે? તથા સાત નય માંહેલા નય કેટલા પામીયે? અને એમાં ચાર નિક્ષેપ શી રીતે જાણવા ? ગુરૂએ જીવ, મિચ્ચાદષ્ટિ પટેલે ગુણઠાણે જાણજા.
જુસૂતાનને મને તેના પરિણામ મહા આરંભ પરિગ્રહરૂપ હિંસાભાવે વર્તે છે, તથા વ્યવહારનજ્યને મત