________________
૧૮૦:
તથા ત્રીજે દ્રવ્ય મિથ્યાત્વી તે જીવને સત્તાએ દ્રવ્ય મિથ્યાત્વરૂપ દળીયા રહ્યા છે, ઉદયરૂપ ભાવે ભગવે છે.
ચેથે ભાવમિથ્યાત્વી, તે મિથ્યાત્વના દળીયા - વળી પ્રકારાંતરે ચાર નિક્ષેપા કહે છે
પ્રથમ નામ મિથ્યાત્વી, એટલે જે કેઈનું મિથ્યાત્વી એવું નામ હોય તે, તથા સ્થાપનામિથ્યાત્વી તે તેની મૂતિ સ્થાપવી, તથા ત્રીજે દ્રવ્ય મિથ્યાત્વી, તે બ્રાહ્મણ, અતીત, વૈરાગી પ્રમુખ કૃષ્ણ મહાદેવને માને તેને દ્રવ્ય મિથ્યાત્વી કહીયે, અને ચોથા ભાવ મિથ્યાત્વી તે ઢુંઢીયા. પ્રમુખ જિનશાસનના ઢષી-શત્રુરૂપ જાણવા.
ર૩૫ શિષ્ય–બીજે જીવ જે હિંસા કરે છે, અને હિંસાના ફળ ભેગવતા નથી તે જીવ કયા? અને તેમાં ચૌદ ગુણઠાણું માંહેલા કેટલા ગુણઠાણું પામીયે ? અને નવ તત્વ માંહેલા કેટલા તત્ત્વ પામીયે? તથા સાત નય માંહેલા કેટલા નય પામીયે ? અને તેના ચાર નિક્ષેપા કેમ જાણીયે ?
ગુરૂ—એ જીવ સમકિતી જાણવા. એનું ગુણઠાણું શું જાણવું.
શબ્દનયને મતે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સાધ્ય એક, સાધન અનેક, એ રીતે શ્રીવીતરાગની આજ્ઞા પ્રમાણે જેણે પ્રતીતિ કરી છે, પણ પૂર્વકૃત કમને યોગે કરી સંસારમાં વ્યવહારનયને મતે અરૂચિપણે વિષયાદિક આશ્રવરૂપ હિંસાના કામ કરે છે, અને આરંભના કામના આદેશ–ઉપદેશ આપે છે, એટલે શબ્દ નયનેમતે શંકિત