________________
૧૭૪ તે જીવેની યતના કરે, રક્ષા કરે, દયા પાળે, કઈ જીવને મનથકી, વચનથકી અને કાયાથકી પિતે હવે નહિ, અને બીજાને પણ એ જ રીતે ઉપદેશ આપે, તે જીવને વ્યવહાર પ્રાણાતિપાત થકી વિરમે કહીયે.
એ વ્યવહાર પ્રાણાતિપાત વિરમણુનું સ્વરૂપ કહ્યું.
૨૨૫ હવે નિશ્ચય પ્રાણાતિપાત વિરમણનું સ્વરૂપ કહે છે.
આપણે જીવ અજ્ઞાનને વશ કરી દુઃખી છે, જન્મ, જરા, મરણ, ભય, શેક, આધિ, વ્યાધિ, રૂપ પીડાએ કરી સંસારમાં અનંતા કાલ થયા દુઃખ ભેગવે છે, તેથી આત્મજ્ઞાનરૂપ લચને કરી અજ્ઞાનરૂપ મિથ્યાત્વને ખપાવી, જ્ઞાન, દર્શનરૂપ ગુણ પ્રગટ કરી, આપણું જીવને કર્મથકી છેડાવ તે વારે જન્મ, જરારૂપ સર્વ દુઃખ માટે, અને આત્મજ્ઞાનને બળે કરી આત્મપ્રદેશે નવા કર્મની રજ લાગવા ન આપે, એવા જેના શબ્દનયને મતે પરિણામ વતે છે, તે છવ, નિશ્ચયપ્રાણુતિપાત થકી વિરમ્યા કહીયે.
૨૨૬ હવે વ્યવહારથકી મૃષાવાનું સ્વરૂપ
- કડવું વચન બોલવું, પરજીવને વિશ્વાસ પ્રતીતિ ઉપજાવી અસત્ય વચન બોલવું, તેથી જે વિરમ્યા છે અને સુખથકી સત્યવચન બેલે છે, તે વ્યવહાર મૃષાવાદથકી વિરમ્યા કહીયે. . . .