________________
૧૭૩ ૨૨૧ તે પૂર્વોક્ત ધર્મ નિરાવરણ પ્રગટ કરવાને વાસ્તે સાધ્ય એક ચેપ્યું નિર્મળ રાખીને જે બાહ્ય વ્યવહાર મક્રિયારૂપ વ્રત–પચ્ચખાણ આદિ જે કરણ જ્ઞાનીની નિશ્રાએ કરવી તે વ્યવહારથકી સુધમ જાણાગે.
૨૨૨ નિશ્ચયથકી ધર્મ, તે જે એકાંત માર્ગ આહાકરણ તે ઉપર રાચ્યો, પરંતુ અંતરંગ જ્ઞાન હીન કર્મનિજ રાના લક્ષ્યવિના સ્વછંદપણે આત્મધર્મની ઓળખાણ વિનાની પ્રવૃત્તિ તે નિશ્ચયધર્મ જાણુ.
૨૨૩ વ્યવહારથકી ધર્મ, તે પારકા પર દશનીના મતને અનુયાયી જે ધમકરણી કરવી, તે વ્યવહારથી કુધર્મ જાણવે.
એ રીતે નિશ્ચય-વ્યવહારરૂપ ભગીએ કરી દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણે, અને ગુરૂગમથી અંતરંગ પ્રતીતે નિર્મળપણે સહે, તે નિશ્ચયસમકિતના ધણી જાણવા
હવે નિશ્ચય-વ્યવહારરૂપ પાંચ મહાવ્રતનું સવરૂપ જે નયસાપેક્ષ ગુરૂનિશ્રાએ જાણે તેને જ્ઞાની કહીયે, અને જાણીને પાળે, તેને સાધુમુનિરાજ કહીયે.
૨૨૪ શિષ્ય –એ પાંચ મહાવ્રતનું સ્વરૂપ કેવી રીતે જાણીયે?
ગુરૂ–એકેંદ્રિયથી માંડીને પંચેંદ્રિય પર્યત ત્રસ અને સ્થાવર જીવ તે સહુને પિતાના જીવ ચરખા જાણી,